Appeal for Community Computer Center – Idar
The Good Human Being Foundation has been working for rural and tribal students for more than 10 years. We are in the process of setting up a computer center for digital literacy at the foundation campus at Idar(Sabarkantha). We need support for acquiring refurbished PCs(Desktop Computers) for the same. Kindly donate for the same. Gain 50% tax exemption under 80G. Thanks.
અપીલ – કોમ્યુનિટી કોમ્પ્યુટર સેન્ટર – ઇડર
ધ ગુડ હ્યુમન બીઇંગ ફાઉન્ડેશન 10 વર્ષ કરતાં વધુ સમયથી ગ્રામીણ અને આદિવાસી વિદ્યાર્થીઓ માટે કામ કરે છે. અમે ઇડર(સાબરકાંઠા) ખાતે ફાઉન્ડેશન કેમ્પસમાં કોમ્પ્યુટર સેન્ટર સ્થાપવાની પ્રક્રિયામાં છીએ. અમને તેના માટે નવીનીકૃત પીસી (કોમ્પ્યુટર) માટે દાતાઓ તરફથી દાનની જરૂર છે. કૃપા કરીને તેના માટે દાન કરો અથવા આ જરૂરીયાત અન્ય સેવાભાવી નાગરિકો સુધી પહોંચાડશો. 80-G નો 50% કપાત – કર લાભ મેળવી શકાશે. આભાર.